Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન

મોરબી : મૂળ હળવદના વતની અને હાલ મોરબી નિવાસી અને મોરબી મિરર ન્યૂઝ પરિવાર સાથે જોડાયેલા  અભિષેક હરેશભાઇ મહેતા ઉ. વ.૨૨  તે એડવોકેટ હરેશભાઇ મહેતાના સુપુત્રનુ તા.૨૬/૦૯/૨૦૨૨ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત સદગત નુ બેસણું તા.૨૯/૦૯/૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ લુહાર જ્ઞાતિની વાળી સત્યમ પાન વાળી શેરી,સરદારબાગ સામે મોરબી ખાતે રાખેલ છે.

(12:15 am IST)