Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

આટકોટ પાસે દૂધ ભરેલ ટેન્‍કરે પલટી મારીઃ આટકોટ

 મેધપર વાસાવડ રોડ ઉપર દુધ ભરેલ ટેન્‍કર પલ્‍ટી ખાઇ જતાં ડ્રાઈવરને ઈજા પહોંચી હતી ઘટના સ્‍થળે એકસો આઠના પાયલોટ સંજયભાઈ સાંબડ ઈએમટી મેહુલભાઈ દિહોરા દોડી ગયા હતા. ડ્રાઈવર રામજીભાઈને સાણથલી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં ધટના સ્‍થળે સેવા ભાવી લોકો પણ દોડી ગયા હતા. ટેન્‍કર રોડ પર આડું પડી ગયું હતું.

(12:09 pm IST)