Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જસદણ કોંગ્રેસ આગેવાનો ખોડલધામથી સીદસર યાત્રામાં જોડાયાં

આટકોટ : ચલો કોંગ્રેસ કે સાથ  મા કે દ્વાર રાજકોટ છે કાગવડ મા ખોડલધામ થી ઉમિયાધામ સીદસર યાત્રામાં જસદણ વિછીયા વિધાનસભા ૭૨ વિધાનસભા આગેવાનોની ટીમ સાથે રવાના થતા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની ટીમ પુરા ભારતીય જનતા પાર્ટી સામે હાલની સરકારમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે લડાઈ શરૂ કરી ગુજરાતની જનતાને પૂરતો ન્‍યાય આપવા માટે ૨૦૨૨ની સરકાર રાહુલજીના અધ્‍યક્ષ સ્‍થાને બનવા જઈ રહી છે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે  તનતોડ મહેનત કરતા જસદણ વિંછીયા કોંગ્રેસ પરિવાર તેમજ શાળાએ ગુજરાતમાં લોક મુખે ભાજપ સરકારને હટાવો કોંગ્રેસની સરકાર બનાવો એવું લોકો જન જન સુધી વાત અને લોકચર્ચા થઈ રહી છે તેમાં ગુજરાતમાં પૂરતો લોકોને ન્‍યાય આપશે એવો લોકોને વિશ્વાસ ઉભો થયેલો છે કોંગ્રેસના કામ બોલે છે.  (તસવીર : કરશન બામટા આટકોટ)

(12:14 pm IST)