Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

આટકોટ અવતાર ચેરીટેબલ ટ્રસ્‍ટના નવા કાર્યાલયનો શુભારંભ

આટકોટ : જસદણમાં પર્યાવરણ તેમજ સામાજિક ક્ષેત્રે સેવાકાર્યોમાં હંમેશા અગ્રસર રહેતી સંસ્‍થા એટલે અવતાર ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમના કાર્યક્ષેત્રના વિસ્‍તરણ માટે પ્રથમ શુભ નોરતે ટ્રસ્‍ટના યુવા સભ્‍યોએ જસદણમાં બસ સ્‍ટેન્‍ડ પાછળ, સમાત રોડ પર ઓફિસનું દીકરીઓનાં હસ્‍તે ઉદઘાટન કરવામાં આવ્‍યું અવતારના ટ્રસ્‍ટના સભ્‍યોએ જણાવ્‍યુ કે આવનારા સમયમાં જસદણ વિસ્‍તારમાં સેવાકીય પ્રવળત્તિઓમાં ખૂબ જ વધારો થશે જેથી લોકો વધુને વધુમા સેવા કાર્યમાં જોડાય અને જનજાગળતિ અભિયાન થકી સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવી શકે તેવા શુભ આશયથી કાર્યાલય શરૂ કરવામાં આવ્‍યું. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(2:58 pm IST)