Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

આટકોટના રાણીંગપરમાં આયુષ્‍માન ભારત કાર્ડનો કેમ્‍પ શરૂ

 આટકોટ : રાણીગપર ગ્રામ પંચાયત ખાતે આયુષમાન ભારત કાર્ડ કાઢવાનો કેમ્‍પ રાખેલ છે.  જે કોઈને કાર્ડ કઢાવવાનું બાકી હોય તો ગ્રામ પંચાયતે જઇ શકે છે. તેમ સરપંચ  ભાવેશભાઈ સોમાણીની યાદીમાં જણાવેલ છે.  (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ )

(12:22 pm IST)