Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ધોરાજીમાં હોસ્‍પીટલ દ્વારાસ્ત્રીરોગ નિદાન તથા સોનોગ્રાફી કેમ્‍પ

 ધોરાજી : ઉપલેટા રોડ ખાતે આવેલ ડો. કલ્‍પેશ ભાલોડીયા(ગાયનેક) વરદાન હોસ્‍પીટલ દ્વારા કેમ્‍પનું તા. ૪ સુધી વિનામુલ્‍યે નિદાન તથા સોનોગ્રાફી કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાંસ્ત્રીરોગને લગતા તમામ સારવાર તેમજ નિદાન કરી આપવામાં આવશે. ધોરાજી શહેર તથા આજુબાજુ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને આ કેમ્‍પનો લાભ લેવા ડો.કલ્‍પેશ ભાલોડીયાએ આહવાન કરેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(12:32 pm IST)