Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો ;બપોર બાદ વાતાવરણમાં પલટો

ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડ્યો

અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદનું આગમન થયુ હતુ. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે પછી ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડ્યો હતો.

(12:22 am IST)