Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગોંડલ નજીકની આશાપુરા ચોકડી એ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ-છેલમ : ડબ્બા ફૂટી જતાં રસ્તા ઉપર તેલ મોટા પ્રમાણમાં ઢોળાઈ ગયું

ગોંડલ: ગોંડલ નજીકની આશાપુરા ચોકડી એ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ-છેલમ થઈ ગયા હતા અને અનેક ડબ્બા ફૂટી જતાં રસ્તા ઉપર તેલ મોટા પ્રમાણમાં ઢોળાઈ ગયું હતું.આ ધટનાની જાણ થતાં ગોંડલ પોલીસ ટીમે ઘટના સ્થળે દોડી જઇને કામગીરી હાથ ધરવામાં આવી હતી.(તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(8:29 am IST)