Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ધોરાજીમાં અજાણી લાશ મળી

ધોરાજી,તા. ૨૮ : ફરેણી રોડ પર આવેલ જકાતનાકા પાસેથી અજાણ્‍યા યુવકની લાશ મળી આવી છે. વાલી વારસાની શોધખોળ ચાલી રહી છે. આ યુવકના સગા વાલાને ધોરાજીની સરકારી હોસ્‍પિટલ અથવા તો માનવ સેવા યુવક મંડળ ધોરાજીનો સંપર્ક કરવો જેમાં ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી મો. ૯૮૯૮૭ ૦૧૭૭૪, ભોલાભાઇ સોલંકી ધોરાજી ૯૮૯૮૭ ૧૫૭૭૫ અથવા ધોરાજી પોલીસ સ્‍ટેશન ફોન ૦૨૮૨૪ ૨૨૧૮૭૦ પર કોન્‍ટ્રેકટ કરવો.

(12:09 pm IST)