Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સાવરકુંડલા ખાતે અતિકબાપુના ઉર્ષ શરીફ નિમિતે દવાખાનામાં ફ્રુટ વિતરણ 

  સાવરકુંડલા  :  પીર તરિક્‍ત અલ્‍હાજ  સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ના નવાસા પીર સૈયદ અતિકબાપુ કાદરીના ઉર્ષ શરીફ નિમિતે શહેરના દવાખાનામાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ ફૂટ વિતરણમાં દાદાબાપુ કાદરીની ઈનામી જમાતના મેમ્‍બર દિલવારભાઈ ગોરી, રૂસ્‍તમભાઈ સૈયદ, ઇબ્રાહિમભાઈ ગોરી, હાજી ગફરભાઈ જાદવ, હાજી દિલવારભાઈ પઠાણ વિગેરે મુસ્‍લિમ અગ્રણીઓ જોડાયેલા હતા.

(1:32 pm IST)