Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કચ્છના ચારેય પોલીસ સસ્પેન્ડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૯ :.. પૂર્વ કચ્છ પોલીસ એલસીબીના કર્મચારીઓનો વાયરલ વીડીયો મામલો બહાર આવ્યા બાદ જન્મ દિવસની પાર્ટી ઉજવતા એલસીબીના ચાર પોલીસ કર્મચારીઓને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલે સસ્પેન્ડ કર્યા છે અને સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપાઇ છે.

(11:38 am IST)