Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજકોટ-ભાવનગર હાઇવે પરથી ગાંડા બાવળ હટાવવા માંગ

આટકોટ : રાજકોટ થી ભાવનગર ફોરલાઈન હાઈ-વે રોડ ઉપર ગાંડાં બાવળ આવેલા છે. બંને બાજુ અડધા રોડ બંધ થઈ ગયેલા છે. આના કારણે અવાર - નવાર નિર્દોષ માણસના અકસ્માત થઈ રહ્યા છે. તો તાત્કાલીક દ્યોરણે રાજકોટ આજી-ડે થી લઈ રાજકોટ જિલ્લાની હદ સુધી ના ગાંડાં બાવળ તાત્કાલીક દૂર કરવા અડધા રસ્તો સુધી આ ગાડાં બાવળ ફેલાઈ ગયા છે જે દુર કરવામાં આવે તેવી જીલ્લા પંચાયત ના સદસ્ય પતીનીદ્યી પરેશભાઈ રાદડિયા ઉચ્ચ કક્ષા રજુઆત કરી હતી.

(12:00 pm IST)