Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રાણાવાવ પોલીસનો સપાટો : પાંચ જિલ્‍લામાંથી હદપાર કરેલ ઇસમે હદપાર ભંગનો ગુન્‍હો કરતા પકડી પાડયો

મજુકર વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસમાં હદપાર ભંગનો ગુન્‍હો રજીસ્ટર

પોરબંદર : રાણાવાવ પોલીસે સપાટો બોલાવ્‍યો છે. પાંચ જિલ્‍લામાંથી હદપાર કરેલ ઇસમે હદપાર ભંગનો ગુન્‍હો કરતા પકડી પાડેલ છે. અને રાણાવાવ પોલીસમાં ગુન્‍હો દાખલ કરાયો છે.

વધુ વિગતો જોઇએ તો  જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી (કિ મોન સની સેક્રેં દ્રારા જિલ્લામા હદપાર કરેલ ઇસમોને ચેક કરવા તેમજ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના “મ. સ્થીત ગહેણ સેલ નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી ડી.જાદવ સાહેબ તથા પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન 2૦ સરમણભાઇ તથા જયમલભાઇને મળેલ ચોકકસ હકિકત આધારે મિયાણી પો.સ્ટે. હદપારી કેસ નં.૨૭/ર૦૨ર૦-૨૧ તા.૧૨/૦૨/૨૦૨૧ થી પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, દેવભુમી દ્રારકા સહિત કુલ-પ જિલ્લાઓમાં હદપાર થયેલ શખ્સને આદિત્યાણાગામ નવાપરા મજકુરના રહેણાંક મકાન પાસેથી પકડી પાડી મજકુર વિરૂધ્ધ રાણાવાવ પોલીસમાં હદપાર ભંગનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આરોપીનુ નામ સરનામુ: હિરા બાબુભાઇ ગુરગુટીયા ઉ.વ.૩૬ આદિત્યાણાગામ નવાપરા તા.રાણાવાવ જિ.પોરબંદર આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ4આ કામગીરીમા રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.ડી.જાદવ તથા 14€ જે.પી.મોઢવાડીયા, યુ.કે.વરૂ, એસ.આર.કરંગીયા તથા ૩૦ સંજયભાઇ, જયમલભાઇ, સરમણભાઇ, પરબતભાઇ, વિગેરે રોકાયેલ હતા.

(9:46 pm IST)