Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબીમાં કોરોનાનો નવો ૦૧ કેસ, જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૦૨ થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં એકલદોકલ કેસો નોંધાઈ રહ્યા છે જેમાં આજે મોરબી તાલુકામાં નવો એક કેસ નોંધાયો છે
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળી છે નવા કેસ સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૦૨ થયો છે

(9:58 pm IST)