Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

વાગડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ :અઠવાડીયાના વિરામ બાદ પુનઃ ઝાપટા:વરસાદને પગલે વાતાવરણમાં ફેલાઈ ઠંડક

ભુજ : કચ્છના વાગડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો બપોર બાદ અચાનક હવામાનમાં  પલટો આવ્યો હતો છેલ્લા એક  અઠવાડીયાના વિરામ બાદ પુનઃ ઝાપટા પડ્યા હતા ઝાપટા રૂપી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી

 

(9:07 am IST)