Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મુંદરાના વાઘુરામાંથી દારૂ-બીયર ઝડપાયો : ત્રણ લાખના શરાબ સાથે પ્રૌઢની ધરપકડ

મુંદરાના વાઘુરામાંથી દારૂ-બીયર ઝડપાયો છે રૂપિયા ૩ લાખના શરાબ સાથે પ્રૌઢની ધરપકડ કરાઈ છે .એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં એક પૌઢની ધરપકડ કરાઈ છે જયારે  અન્ય ચાર શખ્શો પોલીસને હાથ લાગ્યા નથી પોલીસે ૩.ર૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

 

(10:23 pm IST)