Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમરેલી ચિતલ ગામના રેલ્વે ફાટક પાસે લૂંટના ઇરાદે આઇસર અને ટ્રકના કાચ ફોડયા

પ્રેસની કાર આવી પહોંચતા નાશી છૂટયાઃ અજાણ્યા શખ્સોનું કારસ્તાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૯ : તાલુકાના ચિત્તલ ગામના રેલ્વે ફાટક નજીક આજે વહેલી સવારે  ૩ થી ૩ાા સમય વચ્ચે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા લૂંટના ઇરાદે એક આઇસર અને એક ટ્રના કાચ તોડયા હત.

પ્રેસની ઇકોકારની આડડે પડતા સદનશીબ બચી ગયેલ હતા.

અન્ય વાહન ચાલકોને સાવચેત કર્યાનું લોકોમાં ચર્ચાઇર રહ્યું છે.

આ બનાવ અંગે કોઇ સત્તાવાર પોલીસમાં જાણવા મળેલ નથી.

(1:50 pm IST)