Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓના સન્માન કરાયા

મોરબી : વાંકાનેરના અગ્રણી અને મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચા મોરચા પ્રમુખ અમુભાઈ ઠાકરાણી દ્વારા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા, કિશોરભાઈ ચીખલીયા, વાઘજીભાઈ ડાગરૉસા, કાળુભાઈ કાકરેચાની મુલાકાત કરી સાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કરાયું હતું તેમજ ગાંડુભાઈ ધરેજીયા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા

(3:01 pm IST)