Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જૂનાગઢ અને ગોંડલ થી ભોજપરા સુધી ધોધમાર વરસાદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપછાવ યથાવત

ગોંડલ થી ભોજપરા સુધી વરસેલ વરસાદ નજરે પડે છે. (તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ)

રાજકોટ તા૨૯,જૂનાગઢ અને ગોંડલ થી ભોજપરા સુધી ધોધમાર વરસાદ આજે બપોરે વરસ્યો હતો જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપછાવ યથાવત છે.ગોંડલ

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ ::રાજકોટ હાઇવે પર ગોંડલ થી ભોજપરા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જુનાગઢ

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ:: જૂનાગઢમાં પણ આજે બપોરે સાડા ત્રણ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા જોકે કંટ્રોલરૂમમાં આ વરસાદ 1 મિમી નોંધાયો હતો.

 

 

 

(4:43 pm IST)