Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબૂક વિતરણ

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે લોહાણા મહાજન વાડી, સુધારા વાળી શેરી ખાતે દરરોજ સાંજે 6 થી ૦૭ : ૩૦ દરમિયાન વિતરણ કરાશે  
 મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૩૦-૬-૨૦૨૧ બુધવાર થી દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતેથી કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી એ વર્ષ ૨૦૨૦ ની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે.

(8:45 pm IST)