Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

માળિયાથી આમરણ સુધીનો હાઈવે ફોરલેન કરવાની કામગીરીનો શુભારંભ કરાયો

આમરણથી હજનાળી થઈને માળિયા સુધીનો હાઈવે ફોરલેન બનાવવાનું શરુ કરાયું

માળિયા હાઈવેથી આમરણ સુધીનો હાઈવે ફોરલેન બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ધ્રોલથી આમરણ થઈને માળિયા સુધીનો હાઈવે ફોરલેન કરવા માટે કામગીરી ચાલી રહી છે

સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આમરણથી હજનાળી થઈને માળિયા સુધીનો હાઈવે ફોરલેન બનાવવાનું શરુ કરવામાં આવ્યું છે બિસ્માર હાલતમાં હાઈવે હોય જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે હાઈવે ફોરલેન કામગીરી શરુ થતા વિસ્તરના લોકોમાં ખુશી જોવા મળી રહી છે

(9:58 pm IST)