Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

આટકોટના બળઘોઇ પાસે આઇસર પલ્‍ટી ગયુ

 આટકોટ : રાજકોટ ભાવનગર હાઇવે બળધોઇ પાસે આઇસર પલ્‍ટી ખાઇ માલસામાન ભરેલ હતું. જેમાં મોટી જાનહાની થઇ ન હતી. આઇસર રોડ નીચે ખેતરમાં પલ્‍ટી ખાઇ ગયું હતું. પાયલોટે સ્‍ટેરીંગ પર કાબૂ ગુમાવતા પલ્‍ટી ગયાનું જાણવા મળ્‍યુ હતું. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

 

(10:52 am IST)