Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કચ્‍છમાં કોરોનાનો ડંખ જારી : વધુ ૮ કેસ સાથે એક્‍ટિવ કેસ ૩૪

(વિનોદ ગાલા દ્વારા) કચ્‍છ તા. ૨૯ : કચ્‍છમાં કોરોનાનો ડંખ ફરી વરતાઈ રહ્યો છે. સતત ત્રણ દિવસથી કોરોનાનાં કેસો વધી રહ્યા છે. વધુ ૮ નવા કેસ સાથે ત્રણ દિવસમાં જ ૧૯ કેસ થયા છે. તો, એક્‍ટિવ કેસની સંખ્‍યા વધીને ૩૪ ઉપર પહોંચી છે. નવા ૮ કેસ પૈકી ગાંધીધામમાં ૪, અંજારમાં ૩ અને ભુજમાં ૧ કેસ નોંધાયો છે.

 

(10:53 am IST)