Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય સહિત રાજ્યના 11 શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓને પ્રમોશન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯ : જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી  આર.એસ. ઉપાધ્યાય સહિત રાજ્યના  શિક્ષણ સાથે સંકળાયેલા ૧૧ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તેની યાદી નીચે મુજબ છે

 

(9:00 pm IST)