Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વેરાવળ - તાલાલા માં તરખાટ મચાવતી તસ્કર ટોળકી ઝડપાઇ :સરદારજીઓની ચિકખલીકર તસ્કર ગેંગનું કારસ્તાન : 6 થી વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા

વેરાવળ પોલીસને મોટી સફળતા :પોલીસે તસ્કર ટોળકીના સભ્યોને દબોચી લીધા : વેરાવળ - તાલાલા સહિત સૌરાષ્ટ્રની અસંખ્ય ચોરીના ભેદ ખુલશે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ - તાલાલા માં તરખાટ મચાવતી તસ્કર ટોળકી  ઝડપાઇ છે સરદાજીઓની ચિકખલીકર તસ્કર ગેંગનું કારસ્તાન ખુંળયી છે પ્રાથમિક તબક્કે 6 થી વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે :વેરાવળ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પોલીસે તસ્કર ટોળકીના સભ્યોને દબોચી લીધા છે વધુ પૂછપરછમાં  વેરાવળ - તાલાલા સહિત સૌરાષ્ટ્રની અસંખ્ય ચોરીના ભેદ ઉકેલાઈ તેવી શકયતા છે 

(12:22 am IST)