Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના નંદાણા પાસે ટ્રક હડફેટે મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૯ :.. નંદાણાથી દ્વારકા રોડ પર માલદેભાઇ મેરામણભાઇ બાઇક લઇને આવતા દરમિયાન  કોઇ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા માલદેભાઇને માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયુ હતું.  પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(3:26 pm IST)