Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગોંડલમાં ટ્રી-પ્લાન્ટ ગણપતિ

ગોંડલઃ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે ગોડલ ના ડાભી પરિવારના આંગણે ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું હતું. વર્તમાન પરિસ્થિતીમાં ગણેશજીની આરાધના માટે માટીના ગણપતિમાં વૃક્ષનું બીજ વાવી 'પ્લાન્ટ વીથ ગણેશ' મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાર્થીં આ ગણપતિની સ્થાપના કરી હતી જેમની ભુપતભાઇ ડાભી પરિવાર દ્વારા ૭ દિવસ પૂજા - અર્ચના કર્યા બાદ તેમનું વિસર્જનઙ્ગ પોતાના ફાર્મ હાઉસ ખાતે કર્યું હતું..જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીર હરેશ ગણોદીયા ગોડલ.)

(11:13 am IST)