Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જસદણનો આલણસાગર તળાવ ઓવરફલો

જસદણ પંથકમાં ગઇકાલે સાંજે આકાશે કાળી ચાદર ઓઢી હોય એવા અંધકાર વચ્ચે ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બે દિવસની રાહત બાદ ગઇકાલે વરસાદી વાતાવરણ સર્જાયાના માહોલ વચ્ચે શહેરને પીવા અને ખેતી માટે પાણી પુરૃં પાડતા આલણસાગર તળાવ છલકાતા ગ્રામ્યજનોએ ધુબાકા માર્યા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી)

(11:15 am IST)