Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ખંભાળીયા મા ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો : બેરાજા ગામે નદી માં ઘોડાપૂરમા ઊંટ તણાયો

ખંભાળિયા:::: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

ખંભાળીયા મા ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

ખંભાળીયા ના બેરાજા ગામે નદી માં ઘોડાપૂર આવ્યા છે. બેરાજા ગામના કોઝવે પર ભારે પાણીના પ્રવાહમાં

 એક ઊંટ તણાયો હતો. કોઝવે પર ભારે પાણી ભરાતાં લોકો ને હાલાકી ભોગવવી પડી રહી છે.

(12:41 pm IST)