Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સવારથી દ્વારકામાં ધોધમાર વરસાદઃ ર ઇંચ પડી ગયો

(દિપેશ સામાણી દ્વારા) દ્વારકા તા.ર૯ : દ્વારકામાં સવારે ૧૦ સુધીમાં બે ઇંચ જેવું જોરદાર પાણી પડી ગયું છે. હાલ પણ આ લખાય છે. ત્યારે વરસાદ વરસી રહ્યો છે સિઝનનો કુલ ૪૮ ઇંચ વરસાદ પડી ગયો છે.

(1:02 pm IST)