Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જામનગરના દડીગા ગામે ગેઇડ તોડી નાખતા ડબ્બામાંથી ઢોર નિકળી ગયા : દોડધામ

 જામનગર,તા. ૨૯: નજીકના દડીયા ગામે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોય તેમ ઇકો કારમાં આવેલા ૬થી ૭ લોકોએ ઢોરના ડબ્બાના ગેઇટ તોડી નાખતા ઢોર નીકળી ગયા છે અને ચોકીદાર પર હુમલો થયાની પણ ચર્ચા ચાલી હોય કોર્પોટેર આલાભાઈ રબારીએ કમિશ્નને  જાણ કરતા દોડધામ મચી છે

(1:11 pm IST)