Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગોંડલમાં આજના નવા આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગોંડલમાં આજના નવા આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

       ગોંડલના જુદા જુદા વિસ્તારો જેવા કે,ભોજરાજપરા ,વર્ધમાન નગર, ભવનાથ, ખોડીયાર નગર ,રોયલ પાર્ક, વાડધરી, વેજાગામ, ત્રાકુડા માં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

    આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

(2:31 pm IST)