Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 14 કેશ 6 દર્દીઓ સજા થતા હોસ્પિટલ માંથી રાજા અપાઈ

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 14 કેશ આવ્યા છે જ્યારે કોરોના સારવાર લાઇ રહેલ 6 દર્દીઓ સજા થતાતેમને હોસ્પિટલમાંથી રાજા અપાઈ

જામનગર જિલ્લા(ગ્રામ્ય) કોરોના તા.28-08-2020 ના સાંજે 5:00 કલાક થી તા.29-08-2010ના સાંજના 5:00કલાક સુધીની માહિતી નીચે મુજબ છે

(8:17 pm IST)