Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મોજ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા ડેમના ૪ દરવાજા ૩ ફૂટ ખોલાયા : ૩૫૩૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૫૩૨ ક્યુસેક પાણી છોડવામાં આવે છે : ભાદર-૧ ના ૬ દરવાજા ૩ ફૂટ ખોલાયા

નીચાણ વાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા કહેવાયું

મોજ ડેમમાં ઉપરવાસના પાણીની આવક સતત વધતા ડેમના ૪ દરવાજા ૩ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. ૩૫૩૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૫૩૨ ક્યુસેક પાણી છોડવામાં આવે છે.

 

(11:51 pm IST)