Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મૂળ ગુજરાતના કચ્છના યુવાન કેવલ હિરેન કક્કાને (હાલે મુંબઈ) આજે રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો 'નેશનલ એડવેન્ચર એવોર્ડ'

કેવલ વિશ્વનું સૌથી મોટું માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વના ચોથા નંબરના માઉન્ટ લોપ્સનું અંતર ૬ દિવસમાં કાપી પ્રથમ ભારતીય બન્યો

ભુજ : મૂળ કચ્છના બેરાજાના અને હાલ મુંબઈના મુલુંડમાં રહેતા ર૯ વર્ષીય કેવલ હિરેન કક્કાએ વિશ્વનું સૌથી મોટું માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વના ચોથા નંબરના માઉન્ટ લોપ્સનું અંતર ૬ દિવસમાં કાપી પ્રથમ ભારતીય બન્યો હતો. 

આજે ર૯-ઓગસ્ટના નેશનલ સ્પોર્ટસ દિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે, ઓનલાઈન કાર્યક્રમમાં કેવલને તેન્સીંગ નોર્ગ નેશનલ એડવેન્ચર એવોડ એનાયત કરાયો હતો.

(12:00 am IST)