Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટનો ગોંડલી ડેમ ૮૦% ભરાયોઃસૂરવો છલોછલ કર્ણુકી ઓવરફલોઃ મોરબીનો મચ્છુ-૧ ૮૦% ભરાયો

જીલ્લાના વધુ ૧૪ ડેમમાં ૦ાા થી ૬ ફુટ નવા પાણીઃ ગોંડલીમાં ૬ ફુટ પાણીનો વધારો

રાજકોટ તા. ર૯ :.. રાજકોટમાં મોડી રાત્રે તથા જીલ્લામાં ગોંડલ સહિતના વિસ્તારમાં અને મોરબી-સુરેન્દ્રનગર પંથકમાં વરસાદી માહોલ ચાલુ રહેતા વધુ ૧૪ ડેમમાં અર્ધોથી ૬ ફુટ જેટલુ ધોધમાર પાણી ઠલવાયું છે. ગોંડલ પાસેના ગોંડલી ડેમમાં ૬ ફુટ નવુ પાણી આવતા ૮૦ ટકા ભરાઇ ગયો છે, તો સૂરવો છલોછલ અને કર્ણુકી વધુ ૩ાા ફુટ આવતા ઓવર ફલો થયો છે.

આવી જ રીતે મોરબીનો ભાદર ગણાતા મચ્છુ-૧ માં ૩ાા ફુટ નવુ પાણી આવતા સપાટી ૪૦ ફુટે પહોંચી છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ      ર૪ કલાકમાં  હાલની સપાટી વધારો ફુટમાં   ફુટમાં

સૂરવો

૧.૮૦

રર-છલોછલ

ગોંડલી

પ.૯૧

ર૬.૦૦

 

 

૮૦% ભરાયો

ફાડદંગબેટી ર.૬ર

૪.૪૦

 

ઇશ્વરીયા

૧.૯૭

૧પ.૧૦

કરમાળ

૪.ર૭

૪.૩૦

કર્ણુકી

૩.ર૮

૧૮-૦૦

 

 

ઓવરફલો

મોરબી જીલ્લો

 

 

મચ્છુ-૧

૩.રપ

૩૯.૬૦

 

 

૮૦% ભરાયો

ડેમી-ર

૦.૪૯

૧૬.૯૦

 

 

૮૦% ભરાયો

ઘોડાધ્રોઇ

૦.૪૯

૧૩.૪૦

સુરેન્દ્રનગર જીલ્લો

 

 

નાયકા

૧.ર૧

૧ર.પ૦

લીંબડી

૧.ર૮

૧૧.૩૦

ભોગાવો-૧

 

 

મોરસાલ

૧.૯૭

૪.૬૦

સબુરી

૩.ર૮

--

નિંભણી

૧.૯૭

૦.૬૦

 

(11:51 am IST)