Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને સી.આર.પાટીલ

 વેરાવળ- પ્રભાસ પાટણઃ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, તેઓએ પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર તથા એકિઝકયુટિવ ઓફિસરશ્રીએ તેઓનું ઉપવસ્ત્ર તથા સ્મૃતિભેટ આપી પરંપરાગત સ્વાગત સન્માન કરેલ હતું. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ-વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(12:00 pm IST)