Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામજોધપુરના સીદસર પાસે ઉમિયા સાગર ડેમ ઓવરફલો

જામજોધપુર : સીદસર ગામ પાસે આવેલ ઉમિયા સાગર ડેમના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની ભારે આવક થતા પાણીનું લેવલ મેન્ટેન કરવા ડેમના છ દરવાજા એક ફુટ ખોલાયા છે. સીદસર હડિયાસણ ખારચિયા રાજપરા રાબારીકા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. (તસ્વીર :- અશોક ઠાકર -જામજોધપુર)

(12:02 pm IST)