Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભાવનગરમાં બંધ મકાનમાં રૂ.૧.૯૫ લાખની ચોરી

ભાવનગર, તા.૨૯: શિશુવિહાર વિસ્તારમાં બાગએ હુસેનમાં રહેતાં અલંગના વેપારી રઉફભાઇ ઇસાણી તેના પરિવાર સાથે નિકાહ સંબંધી ખરીદી કરવા અમદાવાદ ગયા હતા ત્યારે તેના બંધ મકાનનાં તાળા તેમજ મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશી તસ્કરોએ સોનાનાં દાગીના તેમજ રોકડા મળી કુલ રૂ.૧.૯૫ લાખના મુદામાલની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાાસ હાથ ધરી છે.

(12:06 pm IST)