Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગોંડલ પાસેના વોરા કોટડા ગામનો સંપર્ક તૂટી ગયો: રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

રાજકોટ-જૂનાગઢ હાઇવે ઉપર આવેલ ગોંડલ તાલુકાનું વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગોંડલ-વોરાકોટડા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. રસ્તો બંધ થઈ ગયો છે... ભાવેશ ભોજાણી, ગોંડલ.

(12:12 pm IST)