Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામજોધપુરનાં મેલાણ ગામ પાસેનો વેણુ-વનાણા ડેમ છલોછલ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ર૯ :  જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના મેલાણ ગામ પાસેનો વેણુ-વનાણા ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે.

આ ડેમ હેઠવાસ મેલાણ, કડબાલ, કોટડાબાવીશી, ગીંગણી, સીદસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા મામલતદારશ્રીએ ચેતવણી આપી છે. 

(1:10 pm IST)