Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જેતપુરમાં ગતરાત્રીથી આજે બપોર સુધીમાં સાડા ચાર ઈચ વરસાદ

(કેતન ઓઝા દ્વારા)જેતપુર :::જેતપુરમાં ગત રાત્રી શરૂ થયેલ વરસાદ સવાર સુધીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસેલ. બપોરે 2 થી 3 વાગ્યા સુધી માં પોણા બે ઇંચ વરસતા કુલ 4.5 ઇંચ થયેલ છે.

(3:41 pm IST)