Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામનગરમાં ધોધમાર વરસાદઃ એકાદ ઇંચ પડયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.ર૯ : જામનગર શહેરમાં આજે બપોરના ર વાગ્યા આસપાસથી ધોધમાર વરસાદ શરૂ થયો છે.

 આ લખાય છે ત્યારે એકાદ ઇંચ પડી ગયો છે.

ધોધમાર વરસાદથી રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા વાતાવરણમાં ઠંડક છે.

(3:43 pm IST)