Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ : ફુલઝર ડેમ ફરી ઓવરફ્લો : નદી બે કાંઠે

(અતુલ ચગ દ્વારા ) મોટી પાનેલી તા.૨૯ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ

 વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે ફુલઝર ડેમ ફરી ઓવરફ્લો થયો છે જેના કારણે નદી બે કાંઠે વહે છે, બે કલાક થી વરસાદ ચાલુ છે જેથી રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે.

(4:48 pm IST)