Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગોંડલ તાલુકા ના વાસાવડ ગામે વાસાવડી નદી ઉપરવાસમાં વરસાદને કારણ ગાડીતુર

ગોંડલ::ગોંડલ તાલુકા ના વાસાવડ ગામે વાસાવડી નદી  ઉપરવાસમાં વરસાદને કારણ  ગાડીતુર થઈ છે વાસાવડ ગામ માં જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

 

(6:15 pm IST)