Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પોરબંદરમાં પ વાગ્યાથી ધોધમાર વરસાદઃ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાઃ બંદરપર ૩ નંબરનું સિંગન્લઃ માછીમારોને દરિયો નહિ ખેડવા અને નજીકના બંદરે ખસી જવા કોસ્ટ ગાર્ડની અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરમાં પ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે શહેરમાં સુદામાં ચોક, એમ.જી.રોડ, કોર્ટ પાછળ, રાણીબાગ, હાથી ટાંકી વિસ્તારમાં પાણી ભરાયા છે. દરિયો તોફાની થવાનો ભય હોય બંદરપર ૩ નંબરનું સિગન્લ ચડાવી દેવાયું છે માછીમારોને દરિયામાંથી નજીકના બંદરે પહોîચી જવા કોસ્ટગાર્ડે અપીલ કરી છે(૬.૫)

(6:20 pm IST)