Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામનગર: ભારે વરસાદ વચ્ચે નવાબંદરએ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ:દરિયાઇ વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ

સમુદ્રમાં ઉદ્ભવેલા વોલમાર્ક લો પ્રેશરને લઇને જામનગરમાં વરસાદ

જામનગર: ભારે વરસાદ વચ્ચે નવાબંદર એ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે  દરિયાઇ વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે  સમુદ્રમાં ઉદ્ભવેલા વોલમાર્ક લો પ્રેશરને લઇને જામનગરમાં વરસાદ વરસી રહ્યો છે

(7:01 pm IST)