Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પોરબંદર દરિયાકાંઠે 3 નંબરની સિગ્નલ ચડાવાયું : પવનની ઝડપ 70 કી,મી,ફુંકાવવાની ચેતવણી :માછીમારોની બોટને કિનારે પરત લવાઈ: શીતળા ચોક વિસ્તારમાં નવી હવેલી પાસે વીજળી પડી

પોરબંદર દરિયાકાંઠે 3 નંબરની સિગ્નલ ચડાવાયું છે બીજીતરફ એરપોર્ટ વેધર તરફથી  પવનની ઝડપ 70 કી,મી,ફુંકાવવાની ચેતવણી  જાહેર કરાઈ છે દરિયામાં વાવાઝોડાની સંભાવનાને પગલે કોસ્ટગાર્ડે આપેલ સુચનાને કારણે માછીમારોની બોટને કિનારે પરત લવાઈ છે, શીતળા ચોક વિસ્તારમાં નવી હવેલી પાસે  વીજળી પડી છે, જોકે કોઈ નુકશાનના હેવાલ નથી 

(8:40 pm IST)