Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ક્ચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : નખત્રાણામાં એક ઇંચ વરસાદ

સાંજે તાલુકાના નેત્રા, ઉખેડા, કોટડા વિસ્તારમાં ધોધમાર વરસાદ: લખપતમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો

ક્ચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આજે સાંજે જિલ્લાના  નખત્રાણામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે  સાંજે તાલુકાના નેત્રા, ઉખેડા, કોટડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો બીજીતરફ  લખપતમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે

 

(9:24 pm IST)