Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ.

રાજુલા શહેરમાં પવન સાથે મુશળધાર વરસાદ :સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પવન: જાફરાબાદ દરિયામાં ભારે પવન વરસાદ

અમરેલી જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ. થઇ છે જિલ્લાના  રાજુલા શહેરમાં પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે રાજુલા ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પવન પણ ફૂંકાઈ રહ્યો છે રાજુલા જાફરાબાદ દરિયામાં ભારે પવન વરસાદ  ફૂંકાઈ રહ્યો છે

(9:25 pm IST)